Warning: include_once(/home/theaau9t/public_html/brahmanimata.com/wp-content/plugins/research_plugin_nKJr/research_plugin.php): failed to open stream: Permission denied in /home/theaau9t/public_html/brahmanimata.com/wp-settings.php on line 273

Warning: include_once(): Failed opening '/home/theaau9t/public_html/brahmanimata.com/wp-content/plugins/research_plugin_nKJr/research_plugin.php' for inclusion (include_path='.:/opt/alt/php56/usr/share/pear:/opt/alt/php56/usr/share/php') in /home/theaau9t/public_html/brahmanimata.com/wp-settings.php on line 273
Shri Brahmani Mata |

Shri Brahmani Mata |

  • Bengali
  • Chinese(Simplified)
  • English
  • French
  • Gujarati
  • Hindi
  • Japanese
  • Marathi
  • Nepali
  • Punjabi
  • Spanish
  • Tamil
  • Telugu
[vc_row][vc_column width=”1/3″][interactive_banner banner_title=”કામલી ગામ” banner_title_location=”left” banner_desc=”જાણો કામલી ગામ વિશે” icon_disp=”with_heading” banner_icon=”Defaults-h-sign” banner_image=”215″ link_opts=”more” banner_link_text=”Read More” banner_style=”style04″ banner_bg_color=”#242424″ banner_opacity=”opaque” banner_link=”url:http%3A%2F%2Fbrahmanimata.com%2F%3Fpage_id%3D75|title:%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87|”][/vc_column][vc_column width=”1/3″][interactive_banner banner_title=”માતાજી નો ઈતિહાસ” banner_title_location=”left” banner_desc=”શ્રી બ્રહ્માણી માતાજી ના પ્રાગટ્યનો ઈતિહાસ ” icon_disp=”with_heading” banner_image=”216″ link_opts=”more” banner_link_text=”Read More” banner_style=”style04″ banner_bg_color=”#0a0303″ banner_opacity=”opaque” banner_link=”url:http%3A%2F%2Fbrahmanimata.com%2F%3Fpage_id%3D46|title:%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8|” banner_icon=”Defaults-weibo”][/vc_column][vc_column width=”1/3″][interactive_banner banner_title=”ઉજવાતા તહેવારો” banner_title_location=”left” banner_desc=”જાણો મંદિર માં ઉજવાતા તહેવારો ની માહિતી.” icon_disp=”with_heading” banner_image=”217″ link_opts=”more” banner_link_text=”Read More” banner_style=”style04″ banner_bg_color=”#0a0000″ banner_opacity=”opaque” banner_icon=”Defaults-magic” banner_link=”url:http%3A%2F%2Fbrahmanimata.com%2F%3Fpage_id%3D87|title:%E0%AA%AB%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B%20%E0%AA%97%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AB%80|”][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/1″][vc_separator color=”grey”][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/2″][vc_video link=”http://youtu.be/yKU4nBGkEuI”][/vc_column][vc_column width=”1/2″][vc_column_text]શ્રી બ્રાહ્મણી માતાજી સંસ્થા ટ્રસ્ટ – કામલી તમારું હાર્દિક સ્વાગત કરે છે,ગુજરાત માં આવેલ અનેક પ્રસ્સિધ મંદિરો માં ” માં બ્રાહ્મણી માતા નું મંદિર ” પણ અગ્ર સ્થાન ધરાવે છે. કામલી ગામ થી માત્ર ૧ કીલોમીટર ના અંતરે સુ પ્રસ્સિધ આ બ્રાહ્મણી માતાનું મંદિર ભક્તો ની આસ્થા નું કેન્દ્ર છે , ગુજરાત સિવાઈ આંય રાજ્યો માં પણ આ મંદિર ની પ્રસ્સીધી ફેલાયેલી છે, આજથી સડા ચૌદસો વર્ષ પહેલા પથ્થર રૂપે પ્રગટ થયેલા માં બ્રાહ્મણી અનેક જ્ઞાતીઓ ના કુળદેવી તરીકે પૂજનિય છે.તાજેતર માં થયેલા આ મંદિર ના જીણોદ્ધાર થી આ મંદિર ને એક માંનોરગ્ન્ય સ્વરૂપ મળ્યું છે . વિશાળ પરિસર ધરાવતું આ મંદિર આધુનિક બાંધણી નું છે.

મંદિર માં જમવા તથા રેહવાની સગવડ ઉપલબ્ધ છે .તદ ઉપરાંત પૂનમ તથા માતાજી ના તહેવારો એ મીષ્ઠાન સાથે મફત ભોજન ની વ્યવસ્થા, બાળકો માટે રમકડા અને બગીચો સાથે વિશાળ પરિસર રમત નું મેદાન અને પાર્કિંગ વ્યસ્થા ઉપલબ્ધ છે, કામલી ગામ ગુજરાત રાજ્ય, ભારત મહેસાણા જિલ્લામાં સિદ્ધપુર તાલુકામાં એક ગામ છે. તે જિલ્લા મુખ્ય મથક મહેસાણાથી ઉત્તર તરફ 32 કિ.મી. સ્થિત થયેલ છે.[/vc_column_text][/vc_column][/vc_row]